@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
કેવુ થાય જયારે ગમતુ સપનુ તુટી જાય
ફરીયાદ પણ કેમ થાય જયારે કોઈં અંગત રુઠી જાય
શો દોશ આપુ હુ મારા ભાગ્ય ને
જુનો છે આ િરવાજ કોઇ મલે તો કોઇ છુટી જાય
@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.ઘડીમાં મનાવું, ખરાં છો તમે.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
No comments:
Post a Comment