અમે તો ફક્ત મિત્રતા માંગી હતી
એમા પણ આના-કાની કરો છો
તમે તો નફરત પન એવી રીતે કરો છો
કે જાણે મહેરબાની કરો છો
માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
મે તો માંગી લ ઈધો એક એનો કટકો
ચાલી રહ્યો હું તો આમ વરસોથી
ચાલી રહ્યો હું તો આમ વરસોથી
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો
મારો પડછાયો રહેતો મારી સાથે
મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો
શોધો તો મળશે સનમ તમારા દિલમાંશોધવા
શોધો તો મળશે સનમ તમારા દિલમાંશોધવા
સનમને ન છેક આમ ભટકો
તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી
તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી
ભીના ભીના વાળ જરા હળવેથી ઝટકો
આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો
આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો
હવે તો સનમ તમો સહેજ અટકો
કેમ કરીને ભૂલે તમને જોગી
કેમ કરીને ભૂલે તમને જોગી
એને તો યાદ છે તમારો દરેક લટકો
<><><><><><><><><><><><><><><><><><><>
<><><><><><><><><><><><><><><><><><><>
No comments:
Post a Comment