@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
પ્રેમ એટલે હું નહીં…પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…
છેતરે છે લોકો મને , છેતરાતો આવ્યો છુ,લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ,
છેતરે છે લોકો મને , છેતરાતો આવ્યો છુ,લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ,
નથી આપવાને તુજને કઈ,પરન્તુ આપવાને તુજને કઈ, વેચાતો આવ્યો છુ
મેળવી શકી નથી મન્જિલે પ્રેમ,ને જમાના મા બદનામ થતો આવ્યો છુ.
@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
No comments:
Post a Comment