@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
એક કે બે પળ થવાનું હોય છે,ક્યાં પછી ઝળહળ થવાનું હોય છે?
આંખમાં અકબંધ અજવાળું વસે..સ્વપ્નને કાજળ થવાનું હોય છે?
શ્વાસને ઉચ્છવાસ રણમાં ઓગળે,રેતને મ્રુગજળ થવાનું હોય છે?
ખુબ અઘરું હોય છે અંદર જવું,એકલા બળબળ થવાનુ હોય છે.
આજ અથવા કાલ એકએકને,સાવ સુનું સ્થળ થવાનું હોય છે....
@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
આંખમાં અકબંધ અજવાળું વસે..સ્વપ્નને કાજળ થવાનું હોય છે?
શ્વાસને ઉચ્છવાસ રણમાં ઓગળે,રેતને મ્રુગજળ થવાનું હોય છે?
ખુબ અઘરું હોય છે અંદર જવું,એકલા બળબળ થવાનુ હોય છે.
આજ અથવા કાલ એકએકને,સાવ સુનું સ્થળ થવાનું હોય છે....
@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
No comments:
Post a Comment